MAHITI WORLD
Pages
Home
SPONSOR ADVERISEMENT
Saturday, 30 March 2019
Junior Clerk / Talati / Constable Quiz 21.
Junior Clerk / Talati / Constable Quiz 21
1. 'બ્લડ પ્રેસર માપવા માટે શું તપાસવામાં આવે છે ?
શીરા
ધમની
ફેફસાં
હૃદય
2. બુચ નામની વનસ્પતિમાં કયા વિજ્ઞાનીએ સૌપ્રથમ કોષ જોયો હતો ?
રોબર્ટ હૂક
જ્હોન એડ્વાર્દ
એહ.એમ.હ્યુગો
આ પૈકી કોઈ નહિ
3. 'લિક્વિફાઈડ પેટ્રોલીયમ ગેસ નું ટુકું નામ શું છે ?
LPG
CNG
PNG
LMG
4. 'ઘાસના અભ્યાસના વિજ્ઞાનને કયા નામે ઓળખવામાં આવે છે ?
નીતર્મોલીજી
ગ્રીન ઈફેક્ટ
ઘ્રાસોલોજી
એગ્રોસ્ટોલોજી
5. 'ચામડીના રોગમાં ચેપનાશક તેમજ ફૂગનાશક તરીકે શેનો ઉપયોગ થાય છે ?
બેરોન
સોડીયમ
સિલ્વર નાઈટ્રેટ
સલ્ફર
6. કોષ(સેલ) અધ્યયનના વિજ્ઞાનને શું કહેવાય છે ?
સેલોલોલજી
કોશીયજ્ઞાન
સાયટોલોજી
સ્વીનોલોજી
7. 'કયા વાયુથી ફૂલોનો રંગ ઉડી જાય છે ?
ક્લોરીન
ઓક્સીજન
ઓઝોન
મીથેન
8. 'શરીરની ચામડીનો ગોરો કે કાળો રંગ શેને આધારે હોય છે ?
કેતેલીન
મેલેનિન
બ્યુરેન
દર્મત
9. 'જાંઘના હાડકાને કયુ નામ આપવામાં આવ્યું છે ?
ફીમર
ડીમર
ફીમેર
કિમર
10. 'આલ્ફા ક્લોરો એસિટોફિનોન કયા વાયુનું રાસાયણિક નામ છે ?
લાફીંગ ગેસ
ટીયર ગેસ
ચરયીંગ ગેસ
આ પૈકી કોઈ નહિ
11. 'મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ કઈ પેશીથી બનેલા હોય છે ?
પ્રોસ્ટેટ
પ્રોસ્તોન
ચેતાપેશી
અદ્નીર્લ
12. ' જીનેટિક કોડ શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
અમર્ત્ય સેન
હોમી ભાભા
હરગોવિંદ ખુરાના
એડવર્ડ જેનર
13. રુધિર કોષના કયા કણોને માનવશરીરના સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે ?
શ્વેતકણો
ત્રાકકણો
લાલકણો
આ પૈકી કોઈ નહિ
14. આતશબાજીમાં લીલો રંગ કોની હાજરીના કારણે જોવા મળે છે ?
થોરિયમ
બેરિયમ
લીથીયમ
એરિયલ
15. 'કઈ ગ્રંથીના સ્ત્રાવને લડો અથવા ભાગોના સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે ?
પ્રોસ્ટેટ
ઈસ્ત્રોજન
એડ્રીનલ
પીચ્યુટરી
16. કિમોથેરાપી કયા રોગની સારવાર માટે અપાય છે ?
મેલેરિયા
સ્વાઇન ફ્લુ
હૃદય
કેન્સર
17. વાળાનો રોગ શાનાથી થાય છે ?
કૃમિ
વાયરસ
માખી
મચ્છર
18. 'કોનું માપન ડેસીમલમાં કરાય છે ?
પવન
અવાજ
પ્રકાશ
ગરમી
19. 'હિમોગ્લોબીનનું મુખ્ય ઘટક કયું છે ?
ફોસ્ફરસ
`કેલ્શિયમ
આયર્ન
આ પૈકી કોઈ નહિ
20. 'રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે ?
૧૨૦ દિવસ
૧૦૦ દિવસ
૫૦ દિવસ
૧૦ દિવસ
Newer Post
Older Post
Home
SPONSER